ધર્મ છે સહેલો.. Dharm Poem by Mehta Hasmukh Amathaal

ધર્મ છે સહેલો.. Dharm

Rating: 5.0

ધર્મ છે સહેલો

શનિવાર,8 જુલાઈ 2018

માજી, તું હોડી ને હંકાર
કર જે કદી નાઇન્કાર
હોય સદા સત્ય નો સ્વીકાર
તારા અંતર નો જીલ જે પોકાર।

સાગર ને તુ નજીક થી જાણે
પછી તે ભલે ને તને જ હણે
તેના ઊંચા ઉછળતા હિલોળા
કેટલાએ ના પીંખાણા માળા।

તું ઓળખાણો સાગરખેડુ
હસતું રહે સદા તારું મુખડું
પ્રવાસી ઓ નો તું છે તારણહાર
કદી ના માનજે સીધી હાર।

તારો ભેટો રોજ થાશે
મૃત્યુ પણ વહાલું થાશે
તારી દડમઝલ વણથંભી રહેશે
તારું નામ પણ અમર થઇ જશે।

જીવન અઘરું પણ દોહયલું નથી
અડચણો થી ભરપૂર, અસંભવ પણ નથી
તું જો કરાવે બેડો પાર
સંસાર પણ દેખાય આર ને પાર

આપણે બધા માટી ના પૂતળા
મટી જાવા નાઅને જાવા ના સઘળા
અમર થાશે નામ જૂજ ના
કેહલા શે દૂત માનવ ના।

જીવન સહેલું છે પણ સરળ નથી
માનવકુળ મળવું આસાન નથી
જો શીખો તો ધર્મ છે સહેલો
અલભ્ય અને મહામૂલો।

હસમુખ અમથાલાલ મહેતા

ધર્મ છે સહેલો.. Dharm
Saturday, July 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Ujjal Saikia 9 mutual friends Friend Friends Celeste D. Erni 1 mutual friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply

જીવન સહેલું છે પણ સરળ નથી માનવકુળ મળવું આસાન નથી જો શીખો તો ધર્મ છે સહેલો અલભ્ય અને મહામૂલો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success