ધરતી પર ઉઠશે Dharti Par Poem by Mehta Hasmukh Amathaal

ધરતી પર ઉઠશે Dharti Par

ધરતી પર ઉઠશે

કરી જુઓ પ્રયાસ અનેરો
અને પામો અવસર સુનહરો
ના માપો પગલાં ને અને ડગ ભરો
પછી જુઓ કેવો છે વરતારો।

પાછળ નજર તો કરો?
સપાટ જમીન અને વેરાન વગડો
ખાલી હવા સાઈ સાઈ થાય
મન પણ સાથે ના થાય।

રાત પડવાદો
પછી અંદાજો અપવાદો
કોણે કોણે સાથઆપ્યો!
અને કોણે છેહ દીધો।

તમારો અવાજ જ સંભળાશે
રાત્રી ભેંકાર ભાસ શે
તમરા પણ ડરી ડરી ને ગાશે
આ સંઘ ક્યારે કાશીએ પહોંચશે?

કહેવત છે 'મન હોય તો માળવે જવાય '
મર્યા વગર સ્વર્ગે ના સીધાવાય
ત્યાં તો જવાનું જ છે એકલા
ના કોઈ સંગાથ પણ અટુલા।

તો કરો કંકુ ના
ડગ ના ભરો પારોઠ ના
આજે એક હશે સાથે
કાલે સંઘ હશે પૂરો સંગાથે।

પાડો નવો ચીલો
ધરતી ને આપો રંગ લીલો
શહીદી નો રંગ છે પીળો
ધરતી પર ઉઠશે આનંદ ની પળો।

ધરતી પર ઉઠશે Dharti Par
Sunday, January 15, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 January 2017

પાડો નવો ચીલો ધરતી ને આપો રંગ લીલો શહીદી નો રંગ છે પીળો ધરતી પર ઉઠશે આનંદ ની પળો।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 January 2017

welcoemm catherine dike Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 January 2017

welcomem patel disnesh Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 January 2017

welcome vasu patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 January 2017

manish patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 January 2017

welcoem patel manthan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 January 2017

welcome welcome patel manthan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 January 2017

welcome bhadresh patidar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success