ધીરજ ની કસોટી Dhiraj Ni Poem by Mehta Hasmukh Amathaal

ધીરજ ની કસોટી Dhiraj Ni

ધીરજ ની કસોટી

હા, મોજ હા
પણ બધું સ્વાહા
જો પડી જાય દરાર
ને ના રાખો દરકાર।

'વાલી' ના આપશો ગાળી
તમારી બનશે એ' ઘરવાળી '
બધુજ હાજર જો જરાક મારો તાળી
રાખો એને પ્રેમથી તો નહિ આપે હાથતાળી।

લગ્ન પહેલા નો સમય ઘણો નાજુક
પડી જાય એમાં ખટાઇ જો થઇ જાય જરા પણ ચૂક
ઘણા નાજુક તાંતણે બાંધ્યો છે "જન્મ જન્મ નો સંબંધ"
સમભાળજો એને કાળજી રાખી અને રાખજો અકબંધ।

'ખાંડા ની ધાર છે' જો સાન માં સમજો તો
કેવું લાગે'જો દૂધ દહીં બની જાય તો'
સંબંધ માં ખટાશ ને અવકાશ જ ના હોય
સારો સમય વિતાવી ને 'હાશ' નો અનુભવ જ કરવાનો હોય।

પહેલા ખાલી સુંદર મુખ જ ગમે
એની છબી મન માં વારંવાર રમે
મળવાનું મન થાય અને ધીરજ ની કસોટી પણ થાય
સ્વપ્ન તો ત્યારે જ ફળીભૂત થયું કહેવાય જ્યારે બધુજ સમુસુતરું થઇ જાય।

ધીરજ ની કસોટી Dhiraj Ni
Thursday, January 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 January 2017

પહેલા ખાલી સુંદર મુખ જ ગમે એની છબી મન માં વારંવાર રમે મળવાનું મન થાય અને ધીરજ ની કસોટી પણ થાય સ્વપ્ન તો ત્યારે જ ફળીભૂત થયું કહેવાય જ્યારે બધુજ સમુસુતરું થઇ જાય।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 November 2017

welcome Dilip sindha Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 November 2017

welcome vagat singh Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 November 2017

welcome સહદૅવછગનપરી ગૉસ્વામિ Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 January 2017

Pathan Soyab Thenkuuuu Hasmukhbhai Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 January 2017

Pathan Soyab Pathan Soyab Nice your line ધિરજની કસોટી Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success