દિલ ના પડઘમ......Dil Poem by Mehta Hasmukh Amathaal

દિલ ના પડઘમ......Dil

Rating: 5.0

દિલ ના પડઘમ
મંગળવાર,5 ફેબ્રુઆરી 2019

તારી આંખો છેવેધક અને આંખો અણીયાણી
મારા દિલ માં ખુબ ઊંડે સમાણી
એક બીજા ને નજીક થી જાણી
હું તો દિલ દઈ બેઠો ને પ્રીતડી બંધાણી।

રાતો ની રાતો ઊંઘ ખોવાણી
ના કરી શકું હું કોઈ ઉજાણી
મન ના લાગે કોઈની વાતો માં
બસ કલ્પના કરું, એકલો રાતો માં।

શાંત રહેવાને મન છે મજબુર
શાંતિ રાખવી પડશે અને મન મજબૂત
થોડી ઘણી ગફલત લાવશે તાંડવ
વધારી દેશે મુશ્કેલી અને લાવશે અવઢવ।

તેનો નથી આવતો કોઈ સંદેશો
વધારતો રહે મન માં અંદેશો
મન મળવાને રહે ઘણું આતુર
ના મળો ત્યારે રહે ચિંતાતુર।

મન ના મેળા અને રહેવું ભેળા
કરવો હોય મેલ તો જાગો સવેળા
કરવું પદસશે મન ને મક્કમ
પછી જુઓ કેવા પડે છે પડઘમ।

હસમુખ અમથાલાલ મેહતા

દિલ ના પડઘમ......Dil
Tuesday, February 5, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 February 2019

welcome Bhadresh Bhatt 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 February 2019

Bhadresh Bhatt 1 mutual friend Message Tum Yang Hang Limbu 13 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2019

મન ના મેળા અને રહેવું ભેળા કરવો હોય મેલ તો જાગો સવેળા કરવું પદસશે મન ને મક્કમ પછી જુઓ કેવા પડે છે પડઘમ। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2019

welcome Bhadresh Bhatt 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2019

Message Tum Yang Hang Limbu 14 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success