દુર નહિ થવા દઉં।
મારી હદ નાં પુંછીશ
તું ચુકી જઈશ
આ જાગીર ની મર્યાદા
એજ તો હું તને કહું છું સદા।
મારા બોલ સદા ગુંજ્યા કરશે
સપના મા તને હેરાન પણ કરશે
તું આપજે એને તારો જવાબ
પણ જો જે ના અંજાય તારો રુઆબ
હું તો અનજાન છું તારા પ્રેમ થી
પણ તું એને કળવા દેતી નથી
મોઢા પર સ્મિત તો લાવે છે
પણ મને પરસેવો છોડાવે છે
તું મારો આદર્શ છે
પણ સ્પર્શ અદભુત છે
રોમાંચ ની સાથે દિલ નાં તાર ઝણઝણાવે છે
પણ તારી યાદ કોઈક વાર રડાવે પણ છે।
તારી વાત ના થાય
વારંવાર મારો જીવ ઘભરાય
હું એવી કલ્પના માં ગરકાવ થઇ જાઉ
ધોળે દિવસે તારા ગણવા જાઉં।
મન ગર્વ છે તારી ઘેલછા પર
તેમ છતા મારી મનસા ખાતર
તને એક વાત કાન માં કહી દઉં
તને કોઈ કાળે હું દુર નહિ થવા દઉં।
welcomee ahmdabadmiror Unlike · Reply · 1 · Just now
પ્યાર કા દર્દ Wah saras Wah saras Automatically Translated Unlike · Reply · 1 · 1 min
મન ગર્વ છે તારી ઘેલછા પર તેમ છતા મારી મનસા ખાતર તને એક વાત કાન માં કહી દઉં તને કોઈ કાળે હું દુર નહિ થવા દઉં।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome 1Balvant Kaushik Gohil Unlike · Reply · 1 · Just now