દૂરથી બધાને સલામ Durthi Badhaane Poem by Mehta Hasmukh Amathaal

દૂરથી બધાને સલામ Durthi Badhaane

દૂરથી બધાને સલામ

સમય ઘણો બળવાન
બેસાડી દે તખ્ત પર શ્વાન
તમારો યોગ થયો છે મહાન
નાણાં નો ધોધ અને તે પણ મૂલ્યવાન।

નાણાં ની રમઝટ
ના કોઈ ઝંઝટ
ના કોઈ સંકટ
કામ થાય બધા ફટાફટ।

'નાથીયા'માં થી થઇ ગયા નાથાલાલ
ગાલ પાર આવી તાજગી અને થઇ ગયા લાલમલાલ
લોકો પણ કરે હજુરી અને લળી લળી કરે સલામ
દોર અને સાહ્યબી સાથે મરતબો અને દમામ।

આવો સમય તમને ધોળે દિવસે દેખાડે તારા
કરી નાખે પોતાના પારકા અને દુશ્મન તમારા
કાલે હતા તમારા પોતાના આજે છે જાણે અજાણ્યા
તમારું ખુબ ખાધું પણ આજે થઇ ગયા શાણા।

આવો સમય તમને ધોળે દિવસે દેખાડે તારા
કરી નાખે પોતાના પારકા અને દુશ્મન તમારા
કાલે હતા તમારા પોતાના આજે છે જાણે અજાણ્યા
તમારું ખુબ ખાધું પણ આજે થઇ ગયા શાણા।

આતો થઇ દુનિયાદારી ની રીત
આમાં કેવી રીતે બાંધવી પ્રીત
વિપદા આવે ત્યારે થાય ખરી કસોટી!
બાકી લોકો સમય આવે મારે સોગટી।

'હું કહેતો હતો ને' પારકા પર ભરોસો કરવો નકામો
ઘણા બધા આવશે ઘા પર મીઠું ભભરાવા અને આપવા દિલાસો
'પણ ચેતતા નર સદા સુખી' અને રાખે અકબંધ સાહ્યબી
દૂરથી બધાને સલામ અને ઓળખે કે કોણ છે મતલબી।

દૂરથી બધાને સલામ Durthi Badhaane
Monday, January 16, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 January 2017

'હું કહેતો હતો ને' પારકા પર ભરોસો કરવો નકામો ઘણા બધા આવશે ઘા પર મીઠું ભભરાવા અને આપવા દિલાસો 'પણ ચેતતા નર સદા સુખી' અને રાખે અકબંધ સાહ્યબી દૂરથી બધાને સલામ અને ઓળખે કે કોણ છે મતલબી।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

Vikramsinh Makavana ખૂબ જ સરસ સાહેબ. Unlike · Reply · 1 · 17 January at 09: 07

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 January 2017

welcome navin parmar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 January 2017

Hasmukh Mehta Write a reply... Choose File

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 January 2017

welcoem aasha davda Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 January 2017

welcome yogesh chauhan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success