એની મરજી વિના, , Eni Poem by Mehta Hasmukh Amathaal

એની મરજી વિના, , Eni

Rating: 5.0

એની મરજી વિના
સોમવાર,1 એપ્રિલ 2019

મારો હંસલો કરે પોકાર
એને ના આપે કોઈ આવકાર
મન માં ને મન માં લે વિચારો આકાર
શા ના માટે જોઈએ તારે સત્કાર?

તું સમજ્યો છે ખરો
ને લીધો તેનો ધડો
પછી શાનો છે ઉપાડો?
આ સંસાર મળ્યો છે રૂડો।

આપણું અહિંયા શું છે કામ?
બધુ જ તો કરે છે ઈશ્વર તમામ
આપણે તો ખાલી ભીડીએ હામ
બસ વસાવી દિલ માં ભગવાન રામ।

છોડી દો બધું અને કરો સમર્પણ
આજ છે તમારું ખરું તર્પણ
એની મરજી વિના ખસે ના ખડ
પછે કેમે કરવીમન થી ચડભડ।

આ ભેદ અને મર્મ સમજવો મુશ્કેલ
પણ લાવવો પડે એનો સુમેળ ઉકેલ
માનવી જો સમજે ખરા દિલ થી
જીવી જાય મનખો ઘણા સુખ થી।

હસમુખ અમથાલાલ મહેતા

એની મરજી વિના, , Eni
Monday, April 1, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 01 April 2019

This is a very beautiful Gujarati poem this is mind blowing. Thank you very much for sharing this excellent work.

0 0 Reply
Aniruddha Pathak 01 April 2019

The concept of surrender and doing things without the sense of authorship, this is the true karmic action. THis is brilliantly depicted in this Gujaratio poem.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success