ઝરણું વહે Jarnu Vahe Poem by Mehta Hasmukh Amathaal

ઝરણું વહે Jarnu Vahe

ઝરણું વહે

ઝરણું વહે મારા અંતર મા
સંગીત થી સાદ આપે ભીતર મા
હું ભ્રમર બની મંડરાઉં ચારેકોર
પણ એતો શાંતિ થી વહે અને ના કરે કોઈ શોર।

એકજ છે જંખના
મળે મને મારી ઝરણા
કોઈ ની નથી મને મણા
બસ સેવ્યા છે મેં મોહક શમણાં।

થશે પૂર્ણ મારી આશા
અને નહિ આપે નિરાશા
હું વિચારોના વમળ માં ફસાઉં છું
પણ તેની સુખાકારી માટે વચનબદ્ધ પણ થાઉં છું।

હું કરીશ આકાશપાતાળ એક
ઠુકરાવીશ સુંદર અને અનેક
એ એકજ છે મારા જીવન માં
વહે છે યાદ એની મારા રગે રગ માં।

બનાવીશ મોહક અને રમણીય ગુલિસ્તાન
જ્યા હશે અમારો સંસાર આને બધા સંતાન
બધા સામે જ હશે અને કરતા હશે કિલ્લોલ
જિંદગી મારી કેટલી બધી હશે અણમોલ?

ઝરણું વહે Jarnu Vahe
Saturday, February 4, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 February 2017

welcome...................Nakul Pittle Wow

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 February 2017

Nakul Pittle Wow Beautiful. Love of my life. God I love You Janu. Jharna + Nakul = JharNakul

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 February 2017

બનાવીશ મોહક અને રમણીય ગુલિસ્તાન જ્યા હશે અમારો સંસાર આને બધા સંતાન બધા સામે જ હશે અને કરતા હશે કિલ્લોલ જિંદગી મારી કેટલી બધી હશે અણમોલ?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success