કાન માં કહો... Kaan Poem by Mehta Hasmukh Amathaal

કાન માં કહો... Kaan

Rating: 5.0

કાન માં કહો
ગુરુવાર,15 નવેમ્બર 2018

કોઈ તોજઈ ને એનાકાન માં કહો
સમજે તો એને સાન માં સમજાવો
"બધા કરે છે યાદ"આ વાત ને કહેજો
રહીએ છીએ ઉદાસ એ વાત પણ કહેજો।

કાનુડા ની હરકત
અમારી બની ગઈ છે જરૂરત
યાદ આવે અને સતાવે અવિરત
અરે બધા વિહ્વળ બની જાય અને રહે વિચલિત।

અમારા બધાનો એકજ મત
તે હોય સાથે તો રહે હિમ્મત
ના સતાવે ચિંતા જરીક
મન માં લાગે જરાપણ બીક।

થઇ ગઈ બધા ને કાનુડા થી પ્રીત
કોઈ ને ના ગમે વરસાવું હેત
એતો રહ્યો જ અમારો પણ
વર્તાય તો એની જ આણ।

આખું વૃંદ નાચે
ના હોય સમીપ જ્યારે
આનંદ સાથે મટુકી ફોડે
કરે મસ્તી વૃંદાવનવાસી જોડે .

હસમુખ અમથાલાલ મહેતા

કાન માં કહો... Kaan
Thursday, November 15, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 November 2018

આખું વૃંદ નાચે ના હોય સમીપ જ્યારે આનંદ સાથે મટુકી ફોડે કરે મસ્તી વૃંદાવનવાસી જોડે. હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success