માનવ સ્વભાવ... Maanav Poem by Mehta Hasmukh Amathaal

માનવ સ્વભાવ... Maanav

Rating: 5.0

માનવ સ્વભાવ
રવિવાર,23 સપ્ટેમ્બર 2018

તમે રહયા ઘર ના બીજા
કોઈ ને કહેવાય નહિ
આમ તો છો મારા આત્મજ
વાત થઇ જાય છે સહજ।

તકલીફ જો કદી થાય તન
દ્રવી ઉઠે છે મારું મન
કલ્પના માત્ર થી કંપી ઉઠે
"અરે"ના ઉદગાર થી બોલી ઉઠે।

મન રહે ઘેરાયેલુ
શંકાકુશંકા થી અટવાયેલું
વહેમ અને શોક થી વ્યાકુળ
કોઈપણ ચીજ ના ભાવે, કૈં પણ ના લાગે પ્રતિકૂળ।

આવો જ છે માનવ સ્વભાવ
બદલતા રહે એના હાવભાવ
વેર થી વેર ની કરે પતાવટ
વાતવાત માં કરે બનાવટ।

આવો છે અમારો જીવન નો સંસાર
નથી એના માં કોઈ અતિસાર
અહિંયા ઘણા આવ્યા ને ઘણા ચાલ્યા ગયા
પણ ઘણા ભાડા સુગંધપણ પ્રસરાવી ગયા।

હસમુખ અમથાલાલ મહેતા

માનવ સ્વભાવ... Maanav
Sunday, September 23, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 September 2018

આવો છે અમારો જીવન નો સંસાર નથી એના માં કોઈ અતિસાર અહિંયા ઘણા આવ્યા ને ઘણા ચાલ્યા ગયા પણ ઘણા ભાડા સુગંધપણ પ્રસરાવી ગયા। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success