મન દ્વાર
શુક્રવાર,18 જાનુસરી 2019
મારા મન ના દ્વાર ખોલો
પિતામહ મન દ્વાર ખોલો
જીવન છે એક હિલોળો
સુખ ની ઉઠે કદી કદી છોળો।
આવા જીવન નો રંગ મને લાગ્યો
સાચું સુખ છોડી એના પાછળ ભાગ્યો
હાથ ના આવ્યુ પણ દુઃખ ને લાવ્યું
મેં જેવું વાવ્યું તેવું લણ્યું।
આવા જીવન થી મારો મોહભંગ થયો
જીવન નો ખરો રંગ મેં જોયો
હવે નથી જોઈતો કોઈ નો સહારો
પ્રભુ હું આવ્યો શરણે તમારો।
મનસૂબો કરી લીધો મન થી પાકો
બધો સુખો નો માર્યો છેકો
હવે તો મારે તમારું જ રટણ
ભલે પાછી કોઈં પળે આવે મરણ।
જીવન ને મારો અભિગમ સારો
મન ને આવ્યો વર્તારો સારો
હવે ના થાય ખોટું મારા થી
કોઈ ને દુખ ના થાય મન વચન થી।
હસમુખ મહેતા
Tum Yang Hang Limbu 12 mutual friends 1 Edit or delete this Like · Reply · 1
જીવન ને મારો અભિગમ સારો મન ને આવ્યો વર્તારો સારો હવે ના થાય ખોટું મારા થી કોઈ ને દુખ ના થાય મન વચન થી। હસમુખ મહેતા
જીવન ને મારો અભિગમ સારો મન ને આવ્યો વર્તારો સારો હવે ના થાય ખોટું મારા થી કોઈ ને દુખ ના થાય મન વચન થી। હસમુખ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Bhadresh Bhatt 1 mutual friend