મન માં મેલ... Man Poem by Mehta Hasmukh Amathaal

મન માં મેલ... Man

Rating: 5.0

મન માં મેલ
શુક્રવાર,22 માર્ચ 2019

ખુબ મજા ની આપણી જોડી
કોઈ શકે ના તોડી
વિધાતા એ મૂકી કુંડળી
ધુરા એની અમે સાંભળી

ઘણા કરો તમે ધમપછાડા
દોરા કરો કે પછી કરો ધાગા
મળવાનું હશે તો મળી ને રહેશે
બસ કહેવાનું કોઈને નહિ રહેશે।

કરવાનો તમારે ઘણો પુરુષાર્થ
પછી ભલે ના રહેતો તેનો અર્થ
તમારું કામ મહેનત કરવાનુ
બાકી બધું ઉપરવાળાનું।

આજ છે જીવન નો મર્મ
પાળે બધી તમને જો હોય સારા કર્મ
બાકી સંસાર માં રહે માયાજાળ
સુખ ઓછું ને જાજી જંજાળ।

માયા ને કળવી ઘણી મુશ્કેલ
ના આવે તેનો જલ્દી ઉકેલ
જાતે જ શોધવો સીડી નો ખેલ
જેથી ના રહે મન માં મેલ

હસમુખ અમથાલાલ મેહતા

મન માં મેલ... Man
Friday, March 22, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 March 2019

માયા ને કળવી ઘણી મુશ્કેલ ના આવે તેનો જલ્દી ઉકેલ જાતે જ શોધવો સીડી નો ખેલ જેથી ના રહે મન માં મેલ હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success