મન ભરી નીહાળીશ
દીકરી શે લાડ નો દરિયો
શું હશે હાલ જ્યારે તેને વળાવીઓ?
મારા હખ ની લેતી ગઈ ચાવીઓ
આવી શે બધીજ નાની મોટી દીકરીઓ।
લતા ની જેમ વીંટળાઈ જાય
કાલુ કાલુ બોલે ને ફોસલાવતી જાય
'દાદા, પેલી ચોકલેટ ને શું કહેવાય'
એની વાત પાર મને હસવું આવી જાય।
શું કામ આટલું બધું હેત કરો છો દીકરા?
મારા મન ના ઉડે લીરા લીરા
જીવન ના ઉમંગ હોય અનેરા
જો હોય ફક્ત દીકરી અને ના હોય દીકરા।
એની આંખોમાં જ હોય સમાયેલો દરિયો
હરખ ફૂટી પડે અને ના રહે સમાયો
'દીકરા કેમે જશે મારો સમય '
મન કરે આક્રાંત અને હાયકારો નાખી જાય।
જગત ની મારી મહામૂલી મૂડી
કરી જશે હાલત ભૂંડી
એતો છે જ મારા હેત ની તલાવડી
ગરજ સારે છે એની માતની ઓ માવડી।
ભલે મારી પોતાની નથી
પણ ઓછું આવવા દેતી નથી
ગળુ સુકવી દે છે ચોવીસ કલાક
હું જોતો રહું ને થઇ જાઉં અવાક।
પરભવ ના લેણા હશે
કોણે જાણ્યું એ મારા ખોળે બેસશે
મારી ધરતી ને નંદનવન કરશે
ખેલશે, કુદશે અને મોજ કરશે।
મારા બે આંસુ સરી પડે છે
આજે એની વિદાય છે
હું નહિ રડુ વિદાય વખતે
બસ તેને મન ભરી નીહાળીશ જતે જતે।
(C) @ Hasmukh Mehta
welcome Vibha Mukesh Panchal Unlike · Reply · 1 · 3 mins Hasmukh Mehta Hasmukh Mehta welcoem Pari Desai Unlike · Reply · 1 · 2 mins
welcoem Surekha Padharia Unlike · Reply · 1 · 2 mins
welcome Hitesh Mistry Unlike · Reply · 1 · Just now
welcome namrta moradiya Unlike · Reply · 1 · Just now · Edited
welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now
we; lcome vijay mehta Unlike · Reply · 1 · Just now
welcome binit mehta Unlike · Reply · 1 · 35 mins · Edited
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Rajeshbhai Makwana Like · Reply · Just now