મને નહોતી ખબર... Mane Poem by Mehta Hasmukh Amathaal

મને નહોતી ખબર... Mane

Rating: 5.0

મને નહોતી ખબર
શુક્રવાર,22 મે 2020

મને નહોતી ખબર
પણ રહ્યો હંમેશા બેખબર
ગતિ ચાલી રહી નિરંતર
વધારતી રહી અંતર। મને નહોતી ખબર

પ્રેમ ના વિષે વાંચ્યું ઘણું
પણ અડધું ને ઓછું સમજાણું
એતો રહી ગયો કોયડો અને ઉખાણું
આજે પણ હું તે ને વખાણું। મને નહોતી ખબર

ફૂલો ના ફૂટતા રંગીન અંકુર
મને લાગતી વિધાતા ની ફિકર
એની પ્રસરતી મહેક મને લલચાવે
અને કશુંક કરવાને તરસાવે।મને નહોતી ખબર

જીવન પણ વારંવાર મહેક્યા કરે
કશુંક નવું કરવાને પ્રેરે
વહાણા ના વહી જાય
પણ પ્રેમ નો અરથ ના સમજાય। મને નહોતી ખબર

પંખીડા કરે કલ્લોલ નભ માં
જગાવે ઉન્માદ મારા હૈયા માં
પ્રેમતણા સંદેશાને લઈને વહે
ગુસપુસ કરી મન ને કહે। મને નહોતી ખબર

સમજી જા સાન માં પ્રેમ નો સંદેશ
ના રાખ કદી મન માં અંદેશ
આ તો છે કુદરત નો આદેશ
કરી લે ને પ્રેમ નો સમાવેશ। મને નહોતી ખબર

હસમુખ અમથાલાલ મહેતા

મને નહોતી ખબર... Mane
Friday, May 22, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Jonah Salvador 1 mutual friend Message

0 0 Reply

Rashmi Sathvara 8 mutual friends Message

0 0 Reply

Apu Mondal 153 mutual friends Message

0 0 Reply

KisHan DaHal 88 mutual friends Message

0 0 Reply

Chandan Deka

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success