મનોરથ, , , Manorath Poem by Mehta Hasmukh Amathaal

મનોરથ, , , Manorath

મનોરથ
શુક્રવાર,12 એપ્રિલ 2019

ના રહી દિલ માં કોઈ ઈચ્છા
વતન પર મરી મટવાની હતી મહેચ્છા
યુવાન દિલ રહ્યું થનગની
આપવા ખુશી થી બલિદાની

કોને ગણવા દાની દુશ્મન?
જે કરે હાનિ પોતાને વતન
દુશ્મન ને કરાવી દે એ ઘણો ફાયદો
પછી શું કામ આવે આપણ ને કાયદો!

યુવાનો ને ના મળે કોઈ દિશા
રહી જાય મન માં અધૂરી મનસા
ના થાય પુરા મન ના મનોરથ
શું રહે બાકી પછી જીવવા નો અરથ।

મજબૂરી ઘણી, કઠિનાઈ વધી
અશાંતિ, આવેગ અને ચિંતાઓ બધી
મન ને અકળાવે જ્યારે ભેગી થાય ઘણી
અજંપો વધે અને વધારે ઉપાધિ।

યુવાનો ચડી જાય અવળે રસ્તે
કરે દેવું અને પછી ચૂકવે હપ્તે હપ્તે
આવુ યુવાધન વેડફાય આજે
એવું કરો કામ કે બધા એને સમજે।

હસમુખ અમથાલાલ મહેતા

મનોરથ, , , Manorath
Friday, April 12, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 April 2019

યુવાનો ચડી જાય અવળે રસ્તે કરે દેવું અને પછી ચૂકવે હપ્તે હપ્તે આવુ યુવાધન વેડફાય આજે એવું કરો કામ કે બધા એને સમજે। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 April 2019

યુવાનો ચડી જાય અવળે રસ્તે કરે દેવું અને પછી ચૂકવે હપ્તે હપ્તે આવુ યુવાધન વેડફાય આજે એવું કરો કામ કે બધા એને સમજે। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success