મરક મરક Marak Marak Poem by Mehta Hasmukh Amathaal

મરક મરક Marak Marak

મરક મરક

એનો સ્વભાવ જ વિચિત્ર છે
પૈસાદાર કુટુંબ નું ફરજંદ છે
નાનપણ થી લાડકોડ માં ઉછરી છે
સારા વાતાવરણ માં મોટી થઇ છે।

મારા માટે એને લાગણી
ઘણી વખત કરી છે માંગણી
પણ મારું મન નથી માનતું
તેને હું લાગુંછું ફાલતુ।

ઘણી વખત સહજ ને અસહજ બનાવી દે
મને મૂરખ બનાવી હસાવી દે
તેનો સ્વભાવ જ મનમોહક છે
તેની અદા પણ મોહક છે।

ઘણી વાર હું ચિંતિત થઇ જાઉં છું
તેના વગર વિચલિત પણ થઇ જાઉં છું
નિર્ણય લેવાનો છે અને તે પણ ખુબજ મંથન પછી
મને પણ લાગણી છે પણ શું કરીશ પછી?

મારુ મન કહેછે હું તેને અનુરૂપ નથી
મારા પેમ ને કોઈ દંભ કે રૂપ નથી
સામાન્ય દુટુંબ અને તેમાં તેની નબીરાઈ
વધારે છે મારા ધબકાર અને અધીરાઈ।

પણ હું એને કાન માં કહીશ
શું તું મારા વગર રહી શકીશ?
તેના જવાબ થી મારી પગ નીચે ની ધરતી સરકી જશે
ખબર નથી એ કેવી ભૂરકી નાખી જશે।

તને કોણે કીધું મારે તારી હારે સંબંધ બાંધવા છે!
હું જાણે અંધકાર માં થી બહાર આવી રહ્યો છું
'શું હું તને સમજ્યોજ નથી એમને ' હું એને જોઈ રહયો રહ્યોં
'હા। પ્રેમ એતો લાગણી' એના જવાબ થી હું મરક મરક હસી રહ્યો।

મરક મરક  Marak Marak
Monday, February 13, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 February 2017

welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 February 2017

welcome suhas hiralal kanodiya Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 February 2017

તને કોણે કીધું મારે તારી હારે સંબંધ બાંધવા છે! હું જાણે અંધકાર માં થી બહાર આવી રહ્યો છું શું હું તને સમજ્યોજ નથી એમને હું એને જોઈ રહયો રહ્યોં હા। પ્રેમ એતો લાગણી એના જવાબ થી હું મરક મરક હસી રહ્યો।

READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success