મૃત્યુ નો અનુભવ.. Mrutyu Poem by Mehta Hasmukh Amathaal

મૃત્યુ નો અનુભવ.. Mrutyu

Rating: 5.0

મૃત્યુ નો અનુભવ
શનિવાર,8 ડિસેમ્બર 2018

આપણું જીવન સફળ કેમ બને?
શું કરીએ તો જીવન માં સફળતા મળે?
પ્રભુ ના આશીર્વાદ મળે અને કિસ્મત સાથ આપે
તો જ આપણું જીવનચક્ર આગળ વધે।

આમ તો સરવાળે જીવન લાગે નિરર્થક
આપણે જ બનાવવું પડે એને સાર્થક
આપણે કીર્તિ ની ટોચે વિરાજમાન થઇએ
ચારે દિશા માં આપણા નામનો ડંકો વગાડીએ।

આ યશ, કીર્તિ અને નામના
દિવંગત થયા પછી શા કામના?
જ્યારે જીવન જ હોય ક્ષણભંગુર!
તો પછી આપણે હંમેશા કેમ રહીએ આતુર?

જીવન એટલે મોહમાયા ના પિંજરા માં કેદ પક્ષી
એને બનાવવું પડે હેતુલક્ષી
સારો માર્ગ હોય તો પરિણામ સારું આવે
ખરાબ માર્ગ પસંદ કરો તો પતન આવે।

જીવન માં પ્રભુ એ સુખ આપ્યું હોય
તો જીવન કદી દોયલું ના લાગતું હોય
પણ જો જીવન કઠિણાઈ થી ભરપૂર હોય
તો પળે પળે તમને મૃત્યુ નો અનુભવ થતો હોય

હસમુખ અમથાલાલ મહેતા

મૃત્યુ નો અનુભવ.. Mrutyu
Saturday, December 8, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 December 2018

welcome Bhadresh Bhatt Message Ťâ Ffîê 2 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 December 2018

welcome Ťâ Ffîê 2 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 December 2018

welcoem manisha mehta 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 December 2018

જીવન માં પ્રભુ એ સુખ આપ્યું હોય તો જીવન કદી દોયલું ના લાગતું હોય પણ જો જીવન કઠિણાઈ થી ભરપૂર હોય તો પળે પળે તમને મૃત્યુ નો અનુભવ થતો હોય હસમુખ અમથાલાલ મહેતા Hasmukhlal Amathalallal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success