ના ખબર પડી... Naa Poem by Mehta Hasmukh Amathaal

ના ખબર પડી... Naa

Rating: 5.0

ના ખબર પડી
બુધવાર,12 જૂન 2019

ના ખબર પડી
ક્યારે સોટી બરડામાં પડી
ના સોળઉઠ્યાં
ના માર વાગ્યો।

આજ છે કુદરત ની કરામત
તમારી ગેબી રીતે થઇ જાય મરામત
ખબર પણ ના પડે
અંતરાત્મા અંદરોદર લડે।

ના જાન્યુ જાનકી નાથે
શું થાશે સવારે?
નઈ આવે સાથે મારી પરવારે
પછી શીદ ને કરવી ચિંતા અત્યારે।

કરો કામના એવી કે પ્રભુ તમને પુકારે
દોડી આવે ત્યારે જ્યારે મદદ જોઈએ ત્યારે
મૂકી દો સઘળું તેને સહારે
તે તો આવશે દોટ મૂકી વહારે।

ના લાવશો ઓટ વ્યવહારે
ના કહેવા દેશો કોઈ ને "અરે, અરે"
આજ પ્રભુ ને ગમે
પ્રભુ તેની સાથે જ આરોગે।

હસમુખ અમથાલાલ મહેતા
COURTESY: E J D

ના ખબર પડી... Naa
Tuesday, June 11, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success