ના માંગ Naa Poem by Mehta Hasmukh Amathaal

ના માંગ Naa

ના માંગ

પ્રભુ કહેશે 'તું આજ વસ્તુ ના માંગ '
લોકો તને કહેશે 'પીધી છે કે શું ભાંગ'?
આજકાલ કોઈ ભાર વેંઢારવા માંગતું નથી
અને તું છે કે આનો સાલ મુકતો નથી!

શું કરીશ ખાંસી ખાતા માં બાપ ને!
ક્યાં સુધી બેસી રહીશ પીઠપર હાથ ફેરવી ને?
તને એવો કેવો આત્મસંતોષ મળી જશે સેવા કરી
કરી લે વિચાર તુ એકવાર ફરી!

પ્રભુ! સદબુદ્ધિ નો જયઘોષ કરાવો
'એકજ તો મોકો મળ્યો છે ' એનું તો સન્માન કરાવો
'લઈને જવા દો મને મારે ઘેર' અને આવો પાવન અવસર વારંવાર અપાવો
'મને આત્મ દર્શન થવા દો 'એમના બે બોલ આશીર્વાદ ના કાનમાં તો સંભળાવો?

પ્રભુ ફરી ફરી મને પૂછી રહયા
એટલાયે દ્રષ્ટાન્તો આપી મરકી રહયા
મને થયુ ' પ્રભુ મારા પરજ કેમ મહેરબાન છે '?
ગજબ છે તેમનું કેહવું પણ મને ભાગ્યવાન ઘણે છે।

હું સ્વગત કેહતો રહ્યો 'પ્રભુ બધુ મળશે મને'
સંસ્કાર નું સિંચન તો કર્યું આમણે
કદી મને બે બોલ ના કીધા ગુસ્સા થી
ગુણો નું કર્યુ સિંચન અને જીવવા નું કહ્યું જુસ્સા થી।

બસ હાથ મૂકી દો માથાપર
કહી દો ' જીવ શતાંભર '
માં બાપ ની છાયા તને જીવનભર મળે
એમનું ઘડપણ તને હંમેશા ફળે।

ના માંગ Naa
Friday, July 21, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

બસ હાથ મૂકી દો માથાપર કહી દો જીવ શતાંભર માં બાપ ની છાયા તને જીવનભર મળે એમનું ઘડપણ તને હંમેશા ફળે।

0 0 Reply

welcome damyanti rathod Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome vadhar baria Like · Reply · 1 · Just now

0 0 Reply

Surendra Lunkad Very nice Like · Reply · 1 · 16 mins

0 0 Reply

welcome ramesh k tated jain Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now

0 0 Reply

welcome Gami Jignesh Vegad Like · Reply · 1 ·

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success