નાં રાખ રંજ naa rakh ranj Poem by Mehta Hasmukh Amathaal

નાં રાખ રંજ naa rakh ranj

નાં રાખ રંજ naa rakh ranj

મારો મનડો મોર બની ને નાચે
ઉપર આભ ને ધરતી છે નીચે
હું કેમે કરીને સન્તાડું?
ને કેમેં કરી ને દેખાડું।..

રાત અંધારી ને તારલા ચમકે
આકાશ માં અંધારું ને મન પણ ભટકે
એવા ટાણે કોઈ મને સાંભરે
હું હલકે થી બોલી ઉઠું 'અરે'..

મારા મનમાંથી હટતી નથી
સમાયેલી તસ્વીર ખસતી નથી
સામે આવે છે વારંવાર
અને ઠરાવે છે કસુરવાર।

હું ફરી ફરી ને જોતો હતો
મનમાં ને મનમાં મલકાતો હતો
એક હતું 'દીવાસ્વપ્ન' પામવાનું
જીવનભર હારે રેહવાનું અંને જીવવાનું

મોર ટહુકી ઉઠ્યો ફરી થી
વાતાવરણ મહેંકી ઉઠયું ટહુકારા થી
કોઈક ખૂણા થી મન પણ બોલી ઉઠ્યું
નાં રાખ રંજ 'કિસ્મત તારાથી થોડું છે રુઠ્યું'

Friday, July 25, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

2 people like this. Hasmukh Mehta welcome vipul namaskaar and james rock Just now · Unlike · 1

0 0 Reply

Swati Shah likes this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply

Krishna Patel likes this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply

2 people like this. Hasmukh Mehta welcome raval piyush n maulin sanghvi Just now · Unlike · 1

0 0 Reply

Rajendrashih Gadhavi shared your photo.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success