નારીશક્તિ અને તલ્લાક..Naarishakti Poem by Mehta Hasmukh Amathaal

નારીશક્તિ અને તલ્લાક..Naarishakti

નારીશક્તિ અને તલ્લાક
બુધવાર,26 ડિસેમ્બર 2018

આજે નારીશક્તિ ની વાતો થાય છે
તેમના સશક્તીકરણની ઘણીબધી યોજનાઓ થાય છે
પણ વાસ્તવિકતા જુદી જ છે
પુરુષપ્રધાણ દેશ આ માટે જુદુ જ વિચારે છે।ક્ષેત્રે

રાજકીય ક્ષેત્રેગ્રામપંચાયતો માં સ્ત્રીઓ માટે વિશેષ સ્થાન આપ્યું
પણ અભણ હોવાથી પુરુષોએ જ લાભ લેવાનુંચાલુ રાખ્યું
નારી નું શોષણ થતું જ રહ્યું છે
પુરુષે પોતાનું ધાર્યું જ કર્યું છે।

મહિલા થઇ ને મહિલાઓએ જ પોતાનું બગાડ્યું
ઉત્તરપ્રદેશ મોં મહિલાપ્રધાને ગરીબ છાત્રાઓ નું શોષણ કર્યું
પોતાના ઘરવાળા ને ઘહુંતો દોર આપી જુલમ ગુજાર્યો
હવે તેનો વારો છે જેલ માં સળિયા ગણવાનો।

મુસ્લિમ મહિલા નું પણ કૈંક આવુજ છે
"ત્રણ તલાક પ્રથા" મારે પુરુષો નું વારં બેહુદુ છે
તેઓ તેમને ગમે ત્યારે છુટા કરી શકે છે
આના નિવારા માટે સરકાર કાયદો લાવી રહી છે।

રાજકીયપક્ષો ને ડર છે સત્તા જવાનો
ઉલેમાઓ ને ભય છે પક્ડ જવાનો
સૌ પોતપોતાના ગણિત માં વ્યસ્ત છે
અંતે તો આ બધાઓનો તો અસ્ત જ છે।

હસમુખ અમથાલાલ મેહતા

નારીશક્તિ અને તલ્લાક..Naarishakti
Wednesday, December 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 December 2018

રાજકીયપક્ષો ને ડર છે સત્તા જવાનો ઉલેમાઓ ને ભય છે પક્ડ જવાનો સૌ પોતપોતાના ગણિત માં વ્યસ્ત છે અંતે તો આ બધાઓનો તો અસ્ત જ છે। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 December 2018

રાજકીયપક્ષો ને દર છે સત્તા જવાનો ઉલેમાઓ ને ભય છે પક્ડ જવાનો સાઓ પોતપોતાના ગણિત માં વ્યસ્ત છે અંતે તો આ બધાઓનો અસ્ત જ છે। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success