નમણી અને રૂપાળી.. Namni Poem by Mehta Hasmukh Amathaal

નમણી અને રૂપાળી.. Namni

Rating: 5.0

નમણી અને રૂપાળી

રવિવાર,12 ઓગસ્ટ 2018

મને ગમી ગઈ છે છોરી
વાન થી છે ગોરી
વાત કરે છે ઓછી
પણ મન ની છે મોજી।

ઘણી વખત મને વિચાર આવે
મન માં અમંગળ ના એંધાણ લાવે
કદાચ ના તો નહિ પાડે ને!
ધરાર નનૈયો તો નહિ ભણે ને।

મેં વાંચીલીધા છે એના મન ના ભાવ
નથી લાગ્યુ અજુગતો લાગ્યો એનો વર્તાવ
એણે પ્રતિતી કરાવીકરી હાવભાવ
મન એવું લાગ્યું કે નથી એનામાં એવો કોઈ ભાવ।

પણ નખરા કરે ઘણા
જાણે એનેકોઈ નથી મણા
માની જાય જો કરીએ મનામણા
અને એને બોલાવો નામથી હુલામણા।

નમણી અને રૂપાળી તો છે જ
સાથે સાથે વ્યવહારિક અને ચાલાક પણ છે જ
બધી વાત નો એની પાસે હોય ઉકેલ
મને લાગે છે હું નહી થાઉં ફેલ।

હસમુખ અમથાલાલ મહેતા

નમણી અને રૂપાળી.. Namni
Sunday, August 12, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 August 2018

welcome julieta asenita 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 August 2018

welcome Krishna Sotang Rai 3 mutual friends Message 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 August 2018

welcome Meron Teshome 1 mutual friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 August 2018

નમણી અને રૂપાળી તો છે જ સાથે સાથે વ્યવહારિક અને ચાલાક પણ છે જ બધી વાત નો એની પાસે હોય ઉકેલ મને લાગે છે હું નહી થાઉં ફેલ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 August 2018

નમણી અને રૂપાળી તો છે જ સાથે સાથે વ્યવહારિક અને ચાલાક પણ છે જ બધી વાત નો એની પાસે હોય ઉકેલ મને લાગે છે હું નહી થાઉં ફેલ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success