નાનમ Nanam Poem by Mehta Hasmukh Amathaal

નાનમ Nanam

નાનમ

વચ્ચે ના બોલવાની ટેવ પાડી છે
ટેકો પૂરાવવાની કે પછી હા માં હા કરવાના પાડી છે
ખબર ના પડે ત્યાં ચૂપ રેહવામાજ મજા છે
બધીજ બાબત 'ના'પાડો એ પણ એક સજાજ છે।

તમારી ગણતરી એક નકારાત્મક માણસ તરીકે થઇ જાય
તમને લોકો અવગણના કરતા થઇ થઇ જાય
તમારી બે માણસો માં પૂછ ના થાય
તમારા માટે આવું વાતાવરણ ઉભું થાય।

ના બોલવા માં નવ ગુણ
પણ સમય આવે પ્રહાર ના કરે તે મોટો અવગુણ
તક વારે વારે તમારી સમક્ષ આવતી નથી
અને તમે ના ઝડપો તો ઉભી પણ રહેતી નથી।

તમારું મૂલ્ય તમેજ આંકો
સાચા હો તોપણ ના રાખો ફાંકો
ઘણીવાર સાચું બોલવા માં મહાભારત સરજાય
કુટુમ્બ ના માણસો પણ સાથ છોડી જાય।

ટીકા ટિપ્પણ છોડી કામધંધે લાગી જાવ
કોઈ પણ કુટેવ હોયતો એને ત્યાગી જાવ
સમય ને વહી જાતા વાર લાગતી નથી
આબરૂ નો કચરો કરવામાં જરાપણ વિલંબ કરતી નથી।

આતો એક સહજ વાત થઇ
બધાને લાગતી વળગતી હતી એટલે ચર્ચા થઇ
બાકી આપણે કૈં ઓછા નથી
ના કહેવા માં આપણ ને જરાપણ નાનમ નથી।

નાનમ   Nanam
Saturday, June 10, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Mukul Rana શેરને માથે દોઢ શેર Like · Reply · 1 · 37 mins

0 0 Reply

welcome mukul raana LikeShow More Reactions · Reply · Just now

0 0 Reply

Mukul Rana ઓ... ત્તેરી 🙃 Like · Reply · 1 · 4 mins

0 0 Reply

welcome Muku Rana Like · Reply · 1 · Just now

0 0 Reply

આતો એક સહજ વાત થઇ બધાને લાગતી વળગતી હતી એટલે ચર્ચા થઇ બાકી આપણે કૈં ઓછા નથી ના કહેવા માં આપણ ને જરાપણ નાનમ નથી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success