નથી કોઈ સંગી કે સાથી
Monday,21st May 2018
નથી કોઈ સાથી
કે નથી સંગાથી
હું જાતે સારથી
હાંકું રથ જાણે,મોટો મહારથી।
નથી કરવો મારે પરમાર્થ
બધાજ માં તો છે છૂપો સ્વાર્થ
રસ છે બધાનો "અર્થ"
બધાનો પ્રયાસ જશે વ્યર્થ
સંસાર નીમાયાજાળ
નરસિંહ મહેતા કહેછે "ભલું થયું ભાંગી જંજાળ"
આપણે કહીંશું " જય શ્રી ગોપાળ "
ભલે પછી સઘળા ચડાવે આળ "
સંસાર માં સુશોભિત આ આડંબર
એની પહુઁચ છેક અંબર
અભિમાન કહે હું મોટો
સંસાર ક્યાં છે એનો તોટો?
કમળ કીચડ માં જ ખીલે
એની પ્રશસ્તિ લોકો ખુબ બોલે
વાહ સુંદર અને મસ્ત થઇ ડોલે
હવા પણ સંગ ચડે હિંડોળે।
આવો આપણો ભવસાગર
એના ગહન નો છે ચમતકાર
કેટલા કેટલા રત્નો છે છુપાયા
આપણે એનો તાગ કદી ના પાયા।
ભેગા રહેવું, પણ નોખા ના થવું
લોકો ના અવગુણ થી નારાજ ના થવું
જન્મારો છે, વેઠવો જ રહ્યો
સંસાર કોઈનો થયો છે કે થયો?
હસમુખ અમથાલાલ મહેતા
Ashwin Khambholja Small deeds done are better than great deeds are planned 1 Manage Like · Reply · 1h
welcome Manisha Mehta 21 mutual friends 1 Manage Like · Reply · 1m
નથી કોઈ સાથી કે નથી સંગાથી હું જાતે સારથી હાંકું રથ જાણે, મોટો મહારથી।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome ranjan yadav 1 Manage Like · Reply · 1m