નથી વારંવાર આવવાનો.. Nathi Varamvar Poem by Mehta Hasmukh Amathaal

નથી વારંવાર આવવાનો.. Nathi Varamvar

નથી વારંવાર આવવાનો

મળી તું મને એજ મારું ભાગ્ય
હું ઘણું એને સુવર્ણમય સૌભાગ્ય
કેવા કેવા સપના આપણે સેવ્યા
જીવન રહ્યું સુખદ અને કેવા તાણાવાણા પરોવ્યા।

આ તો એક સંગ્રામ
આપણે ના કર્યો વિરામ
રહ્યા અવિરત કામ માં મશગુલ
આજે બગીચામાં આવ્યા છે ગુલ ગુલ।

તમારો સથવારો જ છે સાક્ષી
નહિ તો રહી ગયો હોત મીન પિયાસી
આવડા મોંટા સમુદ્ર માં મારી શી હોત વિસાત?
પણ તમે લાવી સુખદ પળો ની વરસાત।

કરું હું નાં વધારે વાત
કાળી છે અંધારી રાત
પણ તમે છો તો પછી નથી ગભરાટ
જિંદગી માં જીવવાનો છે તરવરાટ।

ના હોત વિસામો તમારા ખોળા નો
તો રહી ગયો હોત સ્વાદ મોળા નો
હું તો હાથ મળતો જ રહી ગયો હોત
જો રોકાઈ ગયો હોત પ્રવાહ નદી નો।

આવો આજે સંકલ્પ કરીએ મજાનો
જીવન તો છે અણમોલ ખજાનો
ના જીવો સુખ થી તો સમય હશે સજાનો
ફરી એ નથી વારંવાર આવવાનો।

નથી  વારંવાર આવવાનો.. Nathi Varamvar
Sunday, February 28, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 February 2016

આવો આજે સંકલ્પ કરીએ મજાનો જીવન તો છે અણમોલ ખજાનો ના જીવો સુખ થી તો સમય હશે સજાનો ફરી એ નથી વારંવાર આવવાનો।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2016

Hitesh Bhagat Kaka jordar kavita lakhi chhe like emoticon Unlike · Reply · 1 · 3 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2016

welcome nilh shah Unlike · Reply · 1 · 3 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2016

wlcome jayanti giri Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2016

welcome vipul gandhi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2016

welcme hitsh aydav Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 February 2016

Bhavna Parmar Happy anniversary Unlike · Reply · 1 · 2 hrs

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success