નીચે ધરતી... Niche Poem by Mehta Hasmukh Amathaal

નીચે ધરતી... Niche

Rating: 5.0

નીચે ધરતી

મંગળવાર,10 જુલાઈ 2018

વગડા માં ખીલ્યુ ફૂલ
સુંદર અને રાતું ચોળ
ગુલાબ ને પણ ટક્કર મારે
બધાની આંખ ને ઠારે।

ગરીબ ના ઘર ની રોનક
અને ફેલાવે ચોમેર મહેક
ભલે તન પર વસ્ત્ર નહિ
પણ ઘર માં ખુશી નો પાર નહિ।

નીચે ધરતી પર સુવાનું સાધન
ઘર ના હોયે કોઈ પ્રસાધન
ચેહરા પાર ખુશી નું સ્મિત
મન હોયે પ્રભુ માં લીત।

ના કાજુ ના બદામ ખોરાક માં
બસ સૂકો રોટલો અને ચટણી ભાણા માં
તોયે મન માં કોઈ ગ્લાનિ નહિ
માં અપમાન ની હાનીનહિ।

પ્રભુ ભરોસે નાવ હંકારે
ભવિષ્ય ને જાતે જ એ કંડારે
આજ જ જીવન ની યાદગાર પળ
કાલ ની ના કોઈ જ ચિંતા કે ગટમાળ।

હસમુખ અમથાલાલ મહેતા

નીચે ધરતી... Niche
Tuesday, July 10, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

ujjal saikia 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply

પ્રભુ ભરોસે નાવ હંકારે ભવિષ્ય ને જાતે જ એ કંડારે આજ જ જીવન ની યાદગાર પળ કાલ ની ના કોઈ જ ચિંતા કે ગટમાળ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success