પડકાર પણ ઝીલવાનો છે Paaadkaar Pan Poem by Mehta Hasmukh Amathaal

પડકાર પણ ઝીલવાનો છે Paaadkaar Pan

પડકાર પણ ઝીલવાનો છે

વારંવાર દગો દઈ ગયા
જે છુપાયેલા હતા તે ઉજાગર થઇ ગયા
મેં તો માન્યા હતા તેમને પોતાના
આતો નીકળ્યા સાપની જાતના।

લોકો મને દોષ આપે છે
'તમેજ દૂધ પાઈને ઉછેર્યા છે'
શા માટે તેમની વાતોમો આવી જાઓ છો?
વિશ્વાસ કરોછો અને અમારો જીવ ખાઓ છો।

આતો બેઉ બાજુ માર
લોકો સાંજે મને ગમાર
મારો આત્મા મને કમખોરે
વિશ્વાસ ને ખોટો ઠેરવે।

માણસ જાત
કરે વિશ્વાસઘાત
કેવો બધો હોય કુઠરાઘાત
પછી ના લાગે તમને આઘાત?

'શેઠ, બાપા બીમાર છે'
પૈસા ની ખાસ જરૂર છે
મેં વગર પૂછે પાંચ હજાર આપ્યા
પણ જાને હાથ ના કાંડા કાપ્યા।

પછી તો ફોન પણ બંધ
આવવા જવાનો રસ્તો પણ બંધ
હવે તો ફોન ઉપાડવા રાજી નથી
પૈસા ની વાત આવે ત્યારે આપવા પણ કાબુલ નથી।

આવા સમાજ માં મારે જીવવાનું છે
લોકો ની નાડ પારખવાની અને સમજવાનું છે
જીવતર મળ્યુ છે તેનો સદુપયોગ કરવાનો છે
'લોકો છેતરી ના જાય'તેનો પડકાર પણ ઝીલવાનો છે।

પડકાર પણ ઝીલવાનો છે Paaadkaar Pan
Tuesday, February 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success