'સમય ઘણો બળવાન છે' samay ghano Poem by Mehta Hasmukh Amathaal

'સમય ઘણો બળવાન છે' samay ghano

Rating: 5.0

'સમય ઘણો બળવાન છે'

કોણ સાચું કોણ ખોટું?
બસ મન ને રાખો મોટું
બાકી કોણ છે તમારું સગું?
બધાજ છે તકવાદી અને લે ભાગું।

'મારુ જ વચન સત્ય '
ને બધા કહે તે અસત્ય
એ જરા વધુ પડતું કેહવાય
વધારે પડતો બફાટ ગાંડપણ માં ગણાય।

જીવન રજ ની પણ જરૂર પડે
મરણશૈયા માટે ગજ જમીન નો ખપ પડે
'કોણ રહેછે જીવન પર્યંત જીવનસાથી '
એતો ત્યાર જણાય જયારે નીકળે ઘરે થી અર્થી!

'હું પ્રેમ કરું છું ' કેહવું ઘણુંજ સહેલું છે
જીવન માં તેનું વહન કરવું એટલુજ દોહ્યલું છે
'પ્રેમ નો એકરાર' એટલે જીવન મરણ સુધી નો કરાર
એમાં થી કોઈ ના છટકી શકે કે પછી થઇ શકે ફરાર

સુકી છાયડી કે પછી ચડતી પડતી
એતો આવતી જતી ને ચાલુ રહેતી
'જીવન નૈયા ' હંકારે એજ સાચો સારથી કેહવાય
બાકી બધાની ગણતરી સ્વાર્થી માં ઉમેરાય

જીવન માં દોસ્ત કે દુશ્મન બધાજ આવે
બધાની સાથે રેહવું પડે પછી ફાવે કે નાં ફાવે
નદી ની રેત પર તમારે પાણી નાં રેલા ની જેમ વહેવું પડે
હૃદય માં વેદના થાય તોપણ સહેવું પડે

ઘણા બધા આડંબર કરી ને વિશ્વાસ જગાડશે
પોતાનો સ્વાર્થ હશે તો ઊંઘમાંથી પણ ઉઠાડશે
તમારે જાતે નિર્ણય લેવાનો છે કે હવે શું કરવું?
અસત્ય નો પડકાર કરવો કે પછી ચુપચાપ રહેવું!

જીવન કાયરતા થી તો નાજ જીવાય
પછી ભલે સામનો કરતા શહીદ થઇ જવાય
'સમય ઘણો બળવાન છે' એ સત્ય પણ સમજવું પડે
'વગર વિચાર્યે પગલુ નાં ભરવું 'એ પણ મગજ માં રાખવું પડે

Sunday, June 29, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
* Sunprincess * 29 June 2014

.............a very beautifully written piece of art....enjoyed...

0 0 Reply

3 people like this. Hasmukh Mehta welcome mukesh chauhan, harshil shah n hem amin Just now · Unlike · 1

0 0 Reply

Dipak Kalasva likes this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply

Ramesh Doshi shared your photo.

0 0 Reply

Rahul Solanki likes this. Hasmukh Mehta WELCOME Just now · Unlike · 1

0 0 Reply

Preeti Prema likes this. Preeti Prema Good line 6 hrs · Unlike · 1

0 0 Reply

Alpa Suba Mind blowing.. 47 mins · Unlike · 1

0 0 Reply

Premilah Ramnauth Translation please 45 mins · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success