શરણાઈ ના સુર Sharnaai Poem by Mehta Hasmukh Amathaal

શરણાઈ ના સુર Sharnaai

Rating: 5.0

શરણાઈ ના સુર

Friday, March 2,2018
11: 10 AM

ના બતાવો તમે મને આજે
મન માં શું તમારા ગાજે
મારા મન માં સુર વિરાજે
સંગીત ના લય થીમન ભીંજે।

આવી હોળી, લાવી મજા નિરાળી
આંખો માં ભાળીનાર નખરાળી
રંગો માં ભળી, મેઘધનુષ ની કહાણી
તુ તો જોઈ રહી થઇ ને શાણી।

મારુ મન તો છે વીરાટ દરિયો
તારી છબી નો થયો છે તરસ્યો
છોળો ઉછાળી, ખુબ ઘૂઘવીઓ
શાંત થઇ ને પાછો વળીયો।

તારા બોલ ને હું ખુબ વધાવું
પ્રભુ ને પણ હું પ્રસાદ ધરાવું
મન હી મન હું હરખાવું
શું ખાવું ને કોને બોલાવું।

મારું મન ભયભીત થઇ જાવે
દિલ માં અણસાર સારો ના લાવે
મીઠા મીઠા સપના સજાવે
શરણાઈ ના સુર ફેલાવે।

શરણાઈ ના સુર Sharnaai
Friday, March 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 March 2018

મારું મન ભયભીત થઇ જાવે દિલ માં અણસાર સારો ના લાવે મીઠા મીઠા સપના સજાવે શરણાઈ ના સુર ફેલાવે।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 March 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 March 2018

welcome binudutaa sahoo 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 March 2018

welcome jiemae udtar 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 March 2018

welcome rohini bahera 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Kumarmani Mahakul 02 March 2018

The tune of expression of this poem is very motivational. An amazing poem is brilliantly penned.10

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success