તમારો અનુભવ... Tamaro Poem by Mehta Hasmukh Amathaal

તમારો અનુભવ... Tamaro

Rating: 5.0

તમારો અનુભવ
ગુરુવાર,27 સપ્ટેમ્બર 2018

મારા જીવન માં અંધારું છવાણુ
દિલ પબ હબકી ગયું અને ગભરાણું
પીતાજી નો દેહાંત થયો
પ્રકાશ ને પણ સાથે લેતો ગયો।

એકજ હતો આધાર
અમે તો રહી ગયા મઝધાર
સામે અમોને જીવતું નરક દેખાણું
કુદરત નું વિકરાળ રૂપ સમજાણું।

નદી નો પ્રવાહ રસ્તો શોધી તો લે છે
પણ ઘણો બધો પુરુષાર્થ માંગી લે છે
ઘર માં કોઈ કમાનાર ના હોય તો પરિસ્થિતિ વિકરાળ બને છે
ઘણી વાર બે વખત ખાવાના ફાંફા પડી જાય છે।

પરિસ્થિતિ જોડે સમાધાન કરવું પડે
સંહયોગો જોડે લડવું પણ પડે
સંજોગો ઘણીવાર સાથ પણ આપે
કસીટી ની એરણપર પસાર થવું પડે।

તમે એમાં થી તપી ને બહાર આવો છો
મુશ્કેલી કી નો સામનો કરવા તત્પર બનો છો
હવે તમે પાકટ બની અનુભવી થાઓ છો
તમારો અનુભવ તમે બીજા ને આપો છો।

હસમુખ અમથાલાલ મેહતા

તમારો અનુભવ... Tamaro
Thursday, September 27, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 September 2018

welcome bhavin patel

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 September 2018

welcome Vipul tadvi 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 September 2018

welcome pravin rathod pravin 1 Manage Like · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 September 2018

welcoem kalpesh solanki 1 Manage Like · Reply ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 September 2018

તમે એમાં થી તપી ને બહાર આવો છો મુશ્કેલી કી નો સામનો કરવા તત્પર બનો છો હવે તમે પાકટ બની અનુભવી થાઓ છો તમારો અનુભવ તમે બીજા ને આપો છો। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success