તમારો મરો Tamaro Poem by Mehta Hasmukh Amathaal

તમારો મરો Tamaro

તમારો મરો

ના હરિ નું કામ જોને
પૂછી જોજો સૌને
સૌનો જવાબ એકજ હશે
માતા નું રૂપ એકજ સહેશે।

આખા બ્રહ્માંડ માં એકજ શક્તિ
બધાથી અલાયદી નારીશક્તિ
જેનો જોટો આ સંસાર માં નથી ઉપલબ્ધ
તેના પાર અત્યાચાર બધાને કરી દેછે સ્તબ્ધ।

ના કરો વધુ અત્યાચાર
ના કરો બળાત્કાર
તમારું પોતાનું જ અહિત કરી રહયા છો
માનવજાત નું હનન કરી લજ્જિત કરી રહ્યા છો।

સમજો આજ વસ્તુ તમારી સાથે બની રહી છે
નાની બાળકી કોઈ હવસ નો ભોગ બની રહી છે
તમે લાચારી થી તેનો સામનો કરી રહયા છો
પણ પોતાનો સ્વભાવ અલિપ્ત રાખી રહ્યા છો।

નથી કોઈ અલગ માન્યતા
બસ આજ છે આપણી અન્ધતા
નથી સમજાવી શંકતા અન્ય સહયોગીઓ ને
સહકાર આપી રહયા છીએ ભોગીઓ ને।

આજે જેનો ઉપહાસ કરો છે
તેજ તમારો મરો છે
માતા તમારી હશે કે પછી બહેન
પણ કોણ કરશે તે માટે પહેલ?

તમારો મરો Tamaro
Wednesday, March 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 March 2017

આજે જેનો ઉપહાસ કરો છે તેજ તમારો મરો છે માતા તમારી હશે કે પછી બહેન પણ કોણ કરશે તે માટે પહેલ?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success