તમારું પતન Tamaru Poem by Mehta Hasmukh Amathaal

તમારું પતન Tamaru

તમારું પતન

માન મળે વિરાસત માં
માન મળે સંગત માં
માનપાન હોય અંગત
આ છે રૂઢી પરંપરાગત।

માન અને સન્માન
બંને પૂરક એકસમાન
ના ઓળખાય આના વગર કોઈ માણસ
થઇ જાય છતું તમારું માનસ।

માન થી નમે શીશ
વધે તમારો પરિચય અને મળે આશિષ
લોકો સમજે તમને સાદગી ની મૂર્તિ
કારણકે તમે કરી રહયાછો કૈંક આપૂર્તિ।

ના કમાજો કોઈક નું રુદન
અને ના કરશો દમન
આ બંને નોતરશે તમારું પતન
પછી નહિ આવે કામ કોઈ પણ ધન।

સંબંધ જ સેતુ
બાકી બધું હતું નહતું
એ બંધાયજ ઋણાનુજોગ
એનો હોય પવિત્ર સંજોગ

Thursday, July 27, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

સંબંધ જ સેતુ બાકી બધું હતું નહતું એ બંધાયજ ઋણાનુજોગ એનો હોય પવિત્ર સંજોગ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success