તેની મૈત્રી Teni Maitri Poem by Mehta Hasmukh Amathaal

તેની મૈત્રી Teni Maitri

તેની મૈત્રી

ગુણિયલ સ્ત્રી
અને તેની મૈત્રી
અને સંગીની બની જાય તો!
વાત તો છે આજ તો?

જીવન માં ઘણા ઘણા અરમાન
એના ઉપર પાછું માન અને અપમાન
કીર્તી સાથે યશોગાન ની પણ કલ્પના
બસ ના થાય કોઈ અવમાનના।

સ્ત્રી નું જીવન માં આગમન
ભગિની તરીકે તેનું ઉચ્ચ સ્થાન
વાદવિવાદ ને કોઈ સ્થાન નહિ
બસ જીવન માં ઉત્થાન ની શુરુઆત જ અહીં।

ના, આ કોઈ કવિ ની કલ્પના નથી
ખાલી જીવન ની ખેવના પણ નથી
આ તો આદર્શ અને કળા ની છે એક પહેચાન
આપણે કેમ ના કરીએ તેના વખાણ?

આવી નારી નું સૌંદર્ય
આવી નારી નું આગમન જ ગર્વ નું કારણ
બસ ગુણ થી ભરપૂર આભૂષણ
પછી લાવી આપે સરસ કુલભૂષણ।

તેની મૈત્રી Teni Maitri
Monday, December 5, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 December 2016

xR K Khandhar RK Well said ji. Unlike · Reply · 1 · 24 mins 4 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 December 2016

આવી નારી નું સૌંદર્ય આવી નારી નું આગમન જ ગર્વ નું કારણ બસ ગુણ થી ભરપૂર આભૂષણ પછી લાવી આપે સરસ કુલભૂષણ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success