થઇ જઈશ જોગણ.. Thai Poem by Mehta Hasmukh Amathaal

થઇ જઈશ જોગણ.. Thai

Rating: 5.0

થઇ જઈશ જોગણ

શુક્રવાર,26 જુલાઈ 2018

તારી યાદ મને ઘણી આવે સે
મન માં આવે ને ઘણી સંતાપે સે
દિલ ને કહું સુ ના કર તેની યાદ
મન કહે સે ના, દિલ કરે સે વાદ।

રાતો ની નીંદ હરામ થઇ ગઈ સે
દિવસો ની જંજાળ ઉભી થઇ ગઈ સે
મન મારું ચાડી કરે ને આંખો કરે ફરિયાદ
મારું જાવું કોની જોડે અને માંગુ એની દાદ।

એ તો રહ્યો પરદેસી
પણ મને કરી છે દાસી
પાણી માં રહી ને, હું રહી છું પ્યાસી
આંખોમાં થી વરસે પાણી અને રહે સદા ઉદાસી।

આંખો વરસે અનરાધાર
મને તારો છે આધાર
જીવન અટકેલું વચ્ચે મજરાધાર
દુઃખો આવશે એટલા નહિ રહેવાનો પાર।

હું તો થઇ જઈશ જોગણ
ફરીશ બની ને માગણ
પણ નહિ છોડું મારું પ્રણ
ભલેચાલી જાય પછી પ્રાણ।

હસમુખ અમથાલાલ મેહતા

થઇ જઈશ જોગણ.. Thai
Thursday, July 26, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome welcome DrNavin Kumar Upadhyay 25 mutual friends Message

0 0 Reply

welcome Manisha Mehta 35 mutual friends Message

0 0 Reply

welcome Ujjal Saikia 9 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

હું તો થઇ જઈશ જોગણ ફરીશ બની ને માગણ પણ નહિ છોડું મારું પ્રણ ભલે ચાલી જાય પછી પ્રાણ। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success