થોભી જા.. Thobhi Poem by Mehta Hasmukh Amathaal

થોભી જા.. Thobhi

Rating: 5.0

થોભી જા
રવિવાર,18 નવેમ્બર 2018

થોભી જા થોડુ વધારે તું મન
ના કર વારેવારે ડખલ
અહીં તહીં ના ભટક ખાલી
હાથ માં થી પડી જશે ચાની પ્યાલી।

તારી કેમ છે આવી ચંચળતા?
તારા વિચારો મેં કેમ છે તરલતા?
મન માં તું લાવી છે કચવાટ
અને વધાર્યાછે મારા ઉચાટ।

મન આજે થયું વધારે ધીરગંભીર
વાતવાત માંના થયું અધીર
વાતો પણ ધીરે થી કરે જાણે કે છે ગભરું
પણ પછી ધીરે થી થઇ જાય ખેંચતાણ શરુ.

આવા ચંચળ મન નો કેમ રાખવો ભરોસો?
બોલી દીધા પછી થાય વસવસો
અનેઆપું હું દિલ થી દિલાસો
પણ એના થી કરી ગઈ શંકા વાસો।

એનુ મંથન હોય ઘણીવાર સાચું
પણ ખવડાવે વારંવાર ગોથું
નાની નાની વાતો માં લગાડે ખોટું
પછી તક જોઈ ને વળી દે સાટુ।

હસમુખ અમથાલાલ મહેતા

થોભી જા.. Thobhi
Sunday, November 18, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 November 2018

એનુ મંથન હોય ઘણીવાર સાચું પણ ખવડાવે વારંવાર ગોથું નાની નાની વાતો માં લગાડે ખોટું પછી તક જોઈ ને વળી દે સાટુ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success