થોડો સમય તો જોઈશે Thodo Samay Poem by Mehta Hasmukh Amathaal

થોડો સમય તો જોઈશે Thodo Samay

થોડો સમય તો જોઈશે

થોડો સમય તો જોઈશે
પછી જોઈ લેવાશે
કેમે કરીને તમારો પીછો છોડાવવો?
આવો સુંદર વિચાર છે લાવવો।

કોશિશ તો કરવા દો
થોડું હેરાન તો કરવા દો
બસ મનમાં થી તિલાંજલિ આપવી છે
એને કેમે કરી ને આપવીતી નથી કરવી।

પણ શું કરું હવે?
પાણી ને પાછું ધકેલું નેવે
આ શક્ય જ નથી
એમને ભુલાવા નું શકય નથી।

એક ફરીવાર કોશિષ
ફરી મેં ખેંચ્યું ધનુષ
ધારી ને લીધું નિશાન
પણ હું થઇ ગઈ હેરાન।

પણ આ શું થઇ ગયું?
તીર ની ધારપર ફૂલો નુ ગુચ્છાદિત થઇ જવું
મારા કલ્પના બહાર ની વાત થઇ ગઈ
એમનાથી જુદા થવાની તો વાતજ ભુલાઈ ગઈ।

થોડો સમય તો જોઈશે  Thodo Samay
Tuesday, December 6, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 December 2016

xhardik sondagar Unlike · Reply · 1 · Just now 7 Dec by hasmukh amathalal | Reply

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2016

welcome.............vaishali rana Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2016

x saurin gandhi Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 December 2016

x welcome parekh umesh Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 December 2016

પણ આ શું થઇ ગયું? તીર ની ધારપર ફૂલો નુ ગુચ્છાદિત થઇ જવું મારા કલ્પના બહાર ની વાત થઇ ગઈ એમનાથી જુદા થવાની તો વાતજ ભુલાઈ ગઈ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success