તું સાંભળ તો ખરીtu Poem by Mehta Hasmukh Amathaal

તું સાંભળ તો ખરીtu

તું સાંભળ તો ખરી

Sunday, March 11,2018
3: 00 PM


તું સાંભળ તો ખરી
ના સારી આટલી દુરી
તને કહું, તને કહું, તને કાન માં કહું
હું તો ઉભો રહ્યો છું રૂબરૂં।

ના આપ, આટલી પીડા
કેમે થશે! આપણા મેળા
મળવું હોય જો એટલું મુશ્કેલ
તો લાવીએ તેનો ઉકેલ।

તેન તો આપી દીધો છે સંકેત
થઇ જાશે હેત ની જીત
પણ સબૂરી હવે, સહન થાતી નથી
આ જિહવા, પણકહેવા તૈયાર નથી।

તારા પડ્યા બોલ બધા
જીલ્યા, હવે ક્યાંછે બાધા?
રસ્તો થયો સરળ, પણ કેમ છે દુવિધા
કહી તો મને દેવા।આપી ને એક સુવિધા।

મને પણ ખબર છે
ધરતી નો છેડો, એકલોઅંબર છે
મારો પ્રેમ તારા માટે, એટલો જ અપાર છે
રહી જશે મન ની મનમાં। આશા તો અમર છે

તું સાંભળ તો ખરીtu
Sunday, March 11, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 March 2018

મને પણ ખબર છે ધરતી નો છેડો, એકલો અંબર છે મારો પ્રેમ તારા માટે, એટલો જ અપાર છે રહી જશે મન ની મનમાં। આશા તો અમર છે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success