જ્યાં દિલ હોય ત્યાં ઝંખના હોયજ
જ્યાં સુરજ હોય ત્યાં પ્રકાશ પણ હોયજ
ચંદ્રમાની ચાંદની નો શીતલ પ્રવાહ પણ હોય
કોણ કહેછે પ્રેમ માં જરા પણ આભા નાં હોય?
આ બધું પારખવાનું નાં હોય
ઝેર નાં કદી પીરસવા નાં પીણા નાં હોય
એની તો અનુભૂતિ જ કરવાની હોય
સ્વપ્ના માં રાચવાની ફક્ત નેમ જ હોય
કાન માં પડે તેજ પદચાપ પ્રેમ નાં એધાણ કેહવાય
મન માં વિરહ જાગે તેજ સાચો પ્રેમ કહેવાય
સખી ને પૂછે સખી ' પ્રેમ કરે કેમ દુખ થાય'
આવી પીડા તો કેમે કરી સહેવાય!
દુખી પ્રેમી, નાખી નિસ્વાસ, જુએ ચારો કોર
કેમ નાં મળે એને એની પ્રેમિકા ચકોર
જે દુખ પણ જાણે અને પ્રેમની અનુભૂતિ પણ
જેના દિલમાં અનહદ પ્રેમ હોય અને સહાનુભુતિ પણ
પ્રેમ નો અર્થ સમજવો જ રહયો
દુખ વિયોગ નો સહેવોજ રહયો
પ્રેમની પરાકાષ્ટા કદાચ મિલન માં હશે
પણ નાં હોય નસીબ માં તો, સ્વપ્ના માં તો જરૂર જ હશે
પ્રેમ માં અવાજ જરાપણ નાં હોય
દિલ તૂટે તો પણ વેદના નાં હોય
સામે મળાય કદાચ કોઈ કાળે
દિલ માં નિશ્વાસ નાં આવે અકાળે
Chhaniyara Bharat wah wah bhai about a minute ago · Unlike · 1
Bambhaniya Raj likes this. Hasmukh Mehta WELCOME a few seconds ago · Like
WELCOMECHOVATIYA VIJAY a few seconds ago · Unlike · 1
a welcome Mahadev Modhavadiya a few seconds ago · Unlike · 1
Hannira Richerr likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
2 people like this. Hasmukh Mehta welcome akash khunt n devika patel a few seconds ago · Unlike · 1