સરિતા Poem by ravikumar patel

સરિતા

'સરિતા'

ચાલતી નિત્ય જીવનની ઘટમાળ એમ,
વહેતી પાષાણ મહીંથી સરિતા જેમ,
ચીરી અડગ શૈલને કહે જવાની વિશે,
કંઈ કંઈ સંઘર્ષના ઊજરડા દીશે,
પછડાતી ઊંચેથી જ્યાં જ્યાં એ,
જાતી છોડી નિજ છાપ ત્યાં ત્યાં તે,
ખોળંગાતી પથ પર એ આમતેમ જુમે,
ચકીત બનતા પથ્થર એથી ગોળ ખુબે,
પાથરતી પાનાં સિંધુમાં નિક્ષેપ કેરા,
પઠન કરતાં ભાસે જીવનના કાળક્રમ જેવા.

Friday, June 3, 2016
Topic(s) of this poem: symbolic
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success