ravikumar patel

ravikumar patel Poems

અમે રે વનવગડાનાં વાસી,
નથી કોઇનાય ચરણની દાસી,
સદાય રહીએ પ્રકૃતિની ઓથે,
ખોવાયા એવા કે, ના મળીએ કદી ગોતે,
...

જાકારો દેતાં પણ, આંગણે ઊભુ ત્વરિત,
કળિયુગના અમૃત તણુ, વસતુ સર્વમાં દૂરિત,
પામ્યા વિના એહને, સૂજે ના કોઈ રીત,
સર્વ દિવાલોમાં, જડી દીધિ છે જેણે ખીંટ,
...

પ્રતાપ છે તારો એ જ કે,
મિલન માટે મદમસ્ત એવા અમે પણ તલસી રહ્યા,
પણ ના જો મળે તુ તો, યાદ કરવાની દરકાર મને નથી.
...

ઓળખાણ આપતાં જ ફાડી રહેલાં ડોળાથી,
નિહાળતાં એ દેડકાં,
શબ્દ પકડી મનને ભેદવા મથ્યા કરે.
...

માળા ગુંથતા મોતીની
જમીનદોસ્ત થતા
મોતીની પેઠે
તું
...

        'શ્વાસ બની જાતો'

કરાલ અંધ જગમાં તુજ તેજ ના સમાતો,
ચંદ મંદ કર્ણપ્રિય સૂરથી ઘવાતો,
...

'શરદપૂનમની રાત'

શરદપૂનમની રાત, આકાશે ખીલ્યો ચાંદ,
અનન્ય એવો ભાસે, ખુશ્બોભર્યો લાગે,
...

'કમલાક્ષી'

આવતાં દેખી મુજને, જુએ નીચે જામી,
નિહાળ મુજને આજ, કહી સાચો સ્વામી,
...

'મારે ફરીથી ઊભા થાવું છે'

મારે ફરીથી ઊભા થાવું છે,
નિસ્તેજ આ ફલક પર તેજથી છાવું છે,
...

  'સંકલ્પ'

કે સંકલ્પ કર્યો આજ છોડવાને માધુકરી,
મહેનત કેરો હાથ ઉઠાવું મધુ બની,
...

'સરિતા'

ચાલતી નિત્ય જીવનની ઘટમાળ એમ,
વહેતી પાષાણ મહીંથી સરિતા જેમ,
...

'હૌસલા'

મિટ્ટીકી પુકાર હૈ, યે વતનકો લલકાર હૈ,
દુશ્મનોકી ટોલીયોકા ના કોઇ પાર હૈ,
...

Reservation

Make, stronger the strongest sounds very pretty,
Ineligible finds the fruit being very tricky,
...

પેટ્રીઓટીઝ્મકે નામ પે દેશકો ભડકાયેગા,
દેશભક્ત, દેશભક્તકા લિટમસ ટેસ્ટ કરવાયેગા,
જનતા સારી ભોલી, જો સુનેગી તેરી બોલી,
આજ બીઠાયેગી ગોદી, ફીર મારેગી તુજકો ગોલી,
...

એક અદ્ર્શ્ય ચહેરે કો ઢૂંઢતે હુએ,
હજારો સમસ્યાઓ કે બોજ તલે દબે,
યુંહી મંદીર મેં ઘુસ જાઓ,
તો હીપોક્રેટ હો તુમ, તો હીપોક્રેટ હો તુમ….
...

તેરા મેરે પાસ આના ઔર મુફ્ત મે હી કામ કરવાના,
ગુસ્સે સે મેરા ચિલ્લાના ઔર અનેક બહાને બનાના,
તેરા 2000 કી નોટ દિખાના ઔર મેરી જીભ લપલપાના,
પલભર મે તેરા કામ હો જાના, બદલે મે તેરા મુસ્કુરાના,
...

અદમ્ય છવાયો ભાષામાં આ જોડણી કેરો જોગી,
એક શોધી, એક કાપતો, બની નિરીક્ષક લોભી,
બહિરંગની જંગ જામી, અંતરંગ સામે ફરી,
અર્થ છોડી, વ્યર્થ મથતો, કરવા જોડણી ખરી.
...

અજબ જીંદગી ગજબ જીંદગી છે મનછાનો ઘડો,
લિપ્ત થયેલો ભોગમાં ના રાખતો કોઈ ધડો,
કર્મ ભૂલી મદમસ્ત બનેલો ભોગમાં છું છકેલો,
છૂટવા સ્વાર્થના પાશથી અખાડા કરતો હું અકેલો,
...

जमके कर तु दटके कर,
मांग रहा है ये वतन,
थकना नहिं तु करता चल,
उठाके मिट्टी ये वतनकी,
...

I haven't toiled for you and so have you,
You are not the sole reason why i exist,
You have done nothing for me and so have I,
Still I approach you,
...

The Best Poem Of ravikumar patel

'વનવાસી'

અમે રે વનવગડાનાં વાસી,
નથી કોઇનાય ચરણની દાસી,
સદાય રહીએ પ્રકૃતિની ઓથે,
ખોવાયા એવા કે, ના મળીએ કદી ગોતે,
આજે ખાધું, આજે પીધું,
કાલની વળી ચિંતા શું?
રીત અમારી જબરદસ્ત,
કરીએ મહેનત કમરકશ,
જીવ અમારા સંતોષી,
નથી ભાળ્યા, હાથે કદી જોષી,
ચાલે કર્મનું ચાકડું,
ભૂલી ભ્રમનું ભાંખડું,
એક્બીજાની પડખે ઊભા,
મિલાવી અમે ખભે ખભા,
જોઇને અમને, કહેતાં દંભીઓ,
હશે ભાઇ હશે, હશે ભાઇ હશે,
હશે ભાઇ હશે, હશે ભાઇ હશે.

- રવિ બી. પટેલ.

ravikumar patel Comments

ravikumar patel Quotes

Never make understanding your only asset. તમારી સમજણને જ તમારી એકમાત્ર મૂડી ન બનાવો.

You are no more special until you are aware.

ravikumar patel Popularity

ravikumar patel Popularity

Close
Error Success