કમલાક્ષી Poem by ravikumar patel

કમલાક્ષી

'કમલાક્ષી'

આવતાં દેખી મુજને, જુએ નીચે જામી,
નિહાળ મુજને આજ, કહી સાચો સ્વામી,
મનસંકટને પામવા, પરંપરાની ત્યજી પાઘડી,
મુગ્ધ બનેલો કમલાક્ષીને, કહે પામવા આંખડી.

શર્મ તણી સુંદરી, તે ઘણી લપેટી ચુંદડી,
મધુકર સમીપે ગુંજતો, આજ ભાખ એની કુંડળી,
સહવાસ એ ઝંખતો, નથી માંગતો ખંડણી,
વ્યાજ ભૂલી, આજ તુ, આપ એને મંડળી.

- રવિ બી. પટેલ.

Sunday, May 29, 2016
Topic(s) of this poem: love
COMMENTS OF THE POEM
Unnikrishnan E S 07 December 2016

Sorry Ravi, Gujrati is Greek to me. I could not read you....

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success