'જોડણીની જાળ' Poem by ravikumar patel

'જોડણીની જાળ'

અદમ્ય છવાયો ભાષામાં આ જોડણી કેરો જોગી,
એક શોધી, એક કાપતો, બની નિરીક્ષક લોભી,
બહિરંગની જંગ જામી, અંતરંગ સામે ફરી,
અર્થ છોડી, વ્યર્થ મથતો, કરવા જોડણી ખરી.

- રવિ બી. પટેલ.

Monday, January 2, 2017
Topic(s) of this poem: spelling
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success