નવા સોપાન
બુધવાર,27 નવેમ્બર 2019
અમારા પરી બેન
મોટા મોટા નેણ
ધીમા બોલે બોલ વેણ
ભણવા માં પણ અવ્વલ।
એમનો આજે જન્મદિવસ
આમ તો આવે વરસો વરસ
પરીબેન એને બનાવી દે ખાસ
ઘર માં આનંદ લાવી દે પછી ભલે હોય અમાસ।
અમારા ઘર ની લક્ષ્મી
એમની વાણી માં પણ હોય અમી
ખાવા માં ઘણા પાછળ
પણ ભણવા માં આગળ
એમને જોઈને દિલ ઠરે
વાતો ઘણી ધીમે ધીમે કરે
ઘણા ગભરૂ અને સંવેદનશીલ
પણ હંમેશા રહે પ્રગતિશીલ।
એમને જોઈ ને મળે ઠંડક
વાત કરે ધીરે પણ કહે બેધડક
હું તેને જોતો રહું અને વિચારું
અમારું જીવન વીતે શાંત અને સુચારુ।
મારા ખુબખુબ આશીર્વાદ
હંમેશા તે છે અપવાદ
કદી ના માગે મદદ
પણ સંભાળ રાખે સતત।
દીકરીઓ નું ઘર માં ઘણું માન
આપણુઊંચું રાખે અને અપાવે સન્માન
મને આશા છે તે સ્થાપશે કીર્તિમાન
અને સારશે નવા નવા સોપાન
હસમુખ અમથાલાલ મહેતા
દીકરીઓ નું ઘર માં ઘણું માન આપણુઊંચું રાખે અને અપાવે સન્માન મને આશા છે તે સ્થાપશે કીર્તિમાન અને સારશે નવા નવા સોપાન હસમુખ અમથાલાલ મહેતા......so touching and impressive. Beautiful poem. Thanks for sharing.
Ashwin Khambholja જન્મદિવસના ખૂબખૂબ અભિનંદન છે પરીબહેન રાજા રણછોડ તમોને નિરામય જીવન અર્પે /સારી કેરિયર અર્પે તે માટે પ્રારથના. 1 Delete or hide this Like · Reply · 14h
Ramnarayan SonyActive Now Ramnarayan Sony Happy birthday pari 1 Delete or hide this Like · Reply · 1d
Dipali Sathwara Hide or report this 1 Like · Reply · 41m
Sheetal Mehta 19 mutual friends Message Virginia Cruz Garcia
Manisha Mehta Happy birthday pari 1 Delete or hide this Like · Reply · 1d
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
દીકરીઓ નું ઘર માં ઘણું માન આપણુઊંચું રાખે અને અપાવે સન્માન મને આશા છે તે સ્થાપશે કીર્તિમાન અને સારશે નવા નવા સોપાન હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal