મા શારદા
Friday, April 19,2019
7: 47 AM
હું મા સરસ્વતી નો પૂજારી
એની છાયા માં જ મેં જિંદગી ગુજારી
મારી સવાર જ એની પ્રાર્થની થી થાય
પછી જ કોઈ સારું કામ આગળ ધપાય
સરસ્વતી ની બીજુંનામ મા શારદા
વિદ્યા ના ઉદય ની સાથેસાથે આવરદા પણ વધે
તેના સાનિધ્ય થી પુણ્ય નો ઉદય પણ થાય
જીવન માં કદીપણ તમને એકલતા નો ભાસ ના થાય
આવા શારદાબેન અમારી વચ્ચે થી વિદાય કરી ગયા
પાછળ ઘણા એવા સંભારણા મુકતા ગયાં
મારી મિત્રતા ભાઈ એવા કરસનભાઈ સાથે
પણ મારો ઘણો સમય વીતે શારદાબેન જોડે
મોંઢાપર કોઈ દિવસ અણગમો ના દેખાય
હંમેશા હસતા અને હસતા જ દેખાય
હું એમની રસોઈ સુધી બેધડક પહુંચી જાઉં
સમજો કે જાતે જ લઈને ખાઈ લઉ
પચાસ કે ઉપર નો અમારો અકબંધ સંબંધ
છોકરાઓ પણ જાણે હોય ઋણાનુબંધ
આખા કુટુંબ નો સ્નેહ મારા પર અપાર
મને લાગે કે હું થઇ ગયો નિરાધાર
તેમના નિધન થીહું થઇ ગયો સ્તબ્ધ
આવો નિર્મળ આત્મા મુશ્કેલી થી થાય લબ્ધ
જ્યાં હોય ત્યાં ધર્મનો જ હોય જયકાર
આગે છે બાકી તેમની સુવાસ અને ભાસે આત્મા નિરાકાર
શબ્દો ઓછા છે તેમને વર્ણવા
બસ હવે તો તેમના ગુણો ને જવાગોળવા
સંસાર ના સંબંધો તો પુરા થયા
પણ સંસ્મરણો તો તાજા ને તાજા જ રહયા
હસમુખ અમથાલાલ મહેતા
Manoj Gandhi સરસ શ્રદ્ધાંજલિ અર્પિ 1 Delete or hide this Like · Reply · 8h
Amrut ShrimaliActive Now Amrut Shrimali Sadar...Naman.. 1 Delete or hide this Like · Reply · See Translation · 7h
Khedidja Djeffal Djelloul Daiah Not coming for nothing Why not in English 1 Delete or hide this Like · Reply · 8h
welcome Harshad Gosai 3 mutual friends Message Bhadresh Bhatt 1 mutual friend Message Liza Abe
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Bhadresh Bhatt 1 mutual friend Message