ટૂંકી છે... Tunki Poem by Mehta Hasmukh Amathaal

ટૂંકી છે... Tunki

Rating: 5.0

ટૂંકી છે

રવિવાર,22જુલાઈ 2018

ટૂંકી છે જીવન ની રાત
થઇ જશે કહાની ની વાત
આજે હતા ને કાલે નહાતા થઇ જશો
ભૂતકાળ ની એક પાત્ર થઇ જશો।

આજે નહિ, કાલે કરીશું
ભગવાન ને પણ કાલે ભજીશું
જીવન ની માયા, તમને છોડશે નહિ
આવતી કાળ જોવાં માં કદી આવશે નહિ।

આ મારું ને, આ તારું
જીવન થઇ જશે, કરતા અકારૂં
કોને સ્વીકારું, અને કોને નકારું
એ થયું નથી, કદી તમારું।

શરણ સ્વીકારો
હકીકત ને ના નકારી
મળ્યો છે મહામૂલો મનખો તમોને
તરીજાઓ એને, પશ્યાતાપ કરીને।

ક્રોધ ની અગ્નિ ને દિલમાં જ ઠારજો
આવે જો કોઈ ઘરમાં, તેને આવકારજો
નાથાય ભલે સ્વાગત ઉમળકાભેરથી
મન થી તેને લાગશે, આશિષ દેશે દિલ થી।

હસમુખ અમથાલાલ મહેતા

ટૂંકી છે... Tunki
Sunday, July 22, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome ket rebs 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mahtab Bangalee 22 July 2018

excellent SIR આ મારું ને, આ તારું જીવન થઇ જશે, કરતા અકારૂં કોને સ્વીકારું, અને કોને નકારું એ થયું નથી, કદી તમારું। (This is mine, this is yours Life will be more than worthless Who to accept, and who to reject It has not happened, never yours.) .... ક્રોધ ની અગ્નિ ને દિલમાં જ ઠારજો આવે જો કોઈ ઘરમાં, તેને આવકારજો (Resolve the fire of anger only in the heart If someone comes home, welcome him) By the help of GOOGLE.

0 0 Reply

ક્રોધ ની અગ્નિ ને દિલમાં જ ઠારજો આવે જો કોઈ ઘરમાં, તેને આવકારજો ના થાય ભલે સ્વાગત ઉમળકાભેરથી મન થી તેને લાગશે, આશિષ દેશે દિલ થી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success