મા તું આવે..Ma Poem by Mehta Hasmukh Amathaal

મા તું આવે..Ma

Rating: 5.0

મા તું આવે
મંગળવાર,27 ઓગસ્ટ 2019

ઓ મા તું આવે
જ્યારે નજર ની સામે
હું નીરખતો રહુ તારા ચેહરાને
મનોમન ખુશ થાઉં જરા તને જોઈને।

તારી ઉદારતા ને હું જોઈ રહું
સેવું સપના ને નિહાળી રહું
તું ના ખોવાતી આ દુનિયા થી
હું ગમગીન થઇ જાઉ આવા વિચાર થી।

બધા કષ્ટો ને તું સહેતી રહેતી
મન માં ને મન માં મુજાતી રહેતી
પણ તારી આંખો ચાડી ખાતી
મને જોઈને તું ખુબ હરખાતી।

ફાટેલા વસ્ત્રો માં તું સોહામણી લાગે
મારા મન માં મન મા લાગણી ઓ આવે
આંસુઓ ની ધાર, સહજતા મા આવે
ગરીબી નું સપનું લાચારી લાવે।

આજે તું નથી પણ ભાસ ના લાગે
તારા કહેલા વેણ દૂર ના થાવે
રજે રજ માં છે તુ જ સમાણી
યાદ ના ભૂલું, તારી મીઠી વાણી

હસમુખ અમથાલાલ મહેતા
Courtesy: Jenny Luu

Tuesday, August 27, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Aniruddha Pathak 29 August 2019

ફાટેલા વસ્ત્રો માં તું સોહામણી લાગે મારા મન માં મન મા લાગણી ઓ આવે આંસુઓ ની ધાર, સહજતા મા આવે ગરીબી નું સપનું લાચારી લાવે। Very well-rendered, and touchingly so this poem of mother.

0 0 Reply
Kumarmani Mahakul 28 August 2019

આજે તું નથી પણ ભાસ ના લાગે તારા કહેલા વેણ દૂર ના થાવે રજે રજ માં છે તુ જ સમાણી યાદ ના ભૂલું, તારી મીઠી વાણી...This is an excellent poem very nicely and beautifully penned. Thank you very much for sharing this sir.

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 August 2019

આજે તું નથી પણ ભાસ ના લાગે તારા કહેલા વેણ દૂર ના થાવે રજે રજ માં છે તુ જ સમાણી યાદ ના ભૂલું, તારી મીઠી વાણી હસમુખ અમથાલાલ મહેતા Courtesy: Jenny Luu Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success